વિસનગર: શહેર પી.આઈ એકશન મોડમાં આવ્યા, દબાણ હટાવ્યા
વિસનગર શહેર પી.આઈ આજે ફરી એકવાર એકશન મોડમાં આવી હતા. શહેર પી.આઈ કે.બી પટેલે દબાણ કર્તાઓ સામે લાલ આંખ કરી હતી. જ્યાં ગૌરવપથ રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરી હતી અને રસ્તાઓ પર વાહનો ન મૂકવા માટે પણ સલાહ આપવામાં આવી હતી.