ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓ સમક્ષ કોર્પોરેટરો કે અધિકારીઓ પૂર્વ કોર્પોરેટરના કામો કરતા નથી ત્યાં લોકોની તો હાલત શું હશે. તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વડોદરા પૂર્વ: ભાજપના પૂર્વ કોર્પોરેટરએ કહ્યું કોર્પોરેટરો કે અધિકારીઓ પૂર્વ કોર્પોરેટરના કામ કરતા નથી તો લોકોના કામ શું કરશે ? - Vadodara East News