ધ્રાંગધ્રા: ઇસદ્રા ગામે વાડી વિસ્તારમાંથી જુગાર રમતા 5 જુગારીઓ ને રોકડ રૂપિયા 63,250 સાથે ઝડપી લીધા
Dhrangadhra, Surendranagar | Jul 28, 2025
ધાંગધ્રા તાલુકાના ઇસદ્રા ગામે પોલીસે વાડી વિસ્તારમાં માંથી ગંજી પત્તા વડે હાર જીતનો જુગાર રમતા 5 શખસોં રોકડ રકમ 63,250...