જીગ્નેશ મેવાણીના દારૂ અને ડ્રગ્સના નિવેદન બાદ ડીસાના આપના નેતા ડો.રમેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી....
Deesa City, Banas Kantha | Nov 28, 2025
ડીસાના આપના નેતા ડૉ.રમેશ પટેલ ન્યાય માટેનો જંગ છે.મેવાણી સાથે આખો સંઘ છે.ગુજરાતની જનતાનો અવાજ જિગ્નેશ મેવાણી ઝિંદાબાદ. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના દારૂ અને ડ્રગ્સના દૂષણ મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકીય ઘમસાણ ચાલુ છે.મેવાણીએ થરાદ પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અધિકારીઓના 'પટ્ટા ઉતારવા'ની વાત કરતા વિવાદ સર્જાયો હતો. ડો.રમેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી...