કચ્છમાં આવેલા ૨૦૦૧ વિનાશકારી ભૂકંપમાં અનેક ઈમારતોને નુકશાન થયું હતું ..ભૂકંપને આજે 25 વર્ષ જેટલો સમયગાળો વિતીગયા આજેપણ ભુજમાં જોખમી ઇમારત તોડવામાં આવી નથી .. આટલા વર્ષ બાદપણ જોખમી ઇમારત તોડવામાં નહીં આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.... ચેરમેન મહિદિપસિંહ જાડેજા એ વિગતો આપી