મોરવા હડફ પોલીસની ટીમને બાતમી મળી હતી કે ગોબલી ફળિયામાં રહેતો પ્રવીણભાઈ બારીયાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ છાપો મારી પ્લાસ્ટિકના કવાટરીયા નંગ 2 ને જેની કિંમત 220 રૂ.નો મુદામાલ ઝડપી પાડી પ્રવીણ બારિયા સામે પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જેની માહિતી તા.3 ફેબ્રુઆરી આજે મંગળવાર ના રોજ સવારે 10 કલાકે ઓનલાઇન FIR ના માધ્યમથી મળવા પામી હતી