બાયડ તાલુકા ના આમોદરા ગામની સીમમાં અગાઉ 27 /9/2025 ના સાંજે 20 હજાર રૂપિયાની લૂંટ ની જે ઘટના હતી તેના આરોપીઓ બાયડ પોલિસ દ્વારા ગણતરીના દિવસોમાં ત્રણ આરોપી ઝડપી પાડ્યા હતા અને બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં હિતેન્દ્ર સોલંકી , ધનપાલસિંહ સોલંકી પ્રદીપસિંહ સોલંકી તમામ રહે આમોદરા રહેવાસી છે જેઓએ બાયડ પોલિસ દ્વારા ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા બાદ ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા આપી હતી પ્રતિક્રિયા..