પતંગોત્સવ દરમિયાન અકસ્માત ટાળવા PGVCL સક્રિય, માંગરોળમાં દિવસભર વીજળી બંધ રહેશે માંગરોળમાં ઉતરાયણનો ઉત્સાહ, સલામતીને લઈ PGVCLનો મોટો નિર્ણય – સવારે 8:30થી સાંજ 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ માંગરોળ માં ઉતરાયણ પર્વ ને લય ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પણ આ ઉત્સાસ વચ્ચે એક ચિંતા ના સમાચાર મળી રહ્યા છે માંગરોળ પી જી વિ સી એલ દ્રારા ઉતરાયણ પર્વ સાતી મય અને સલામતી ના માહોલ માં ઉજવાય એ હેતુ સર માંગરોળ ના ૬૬ કેવી સબસ્ટેશન માંથી નીકળતા તમાંમ ફિટરો સવારે