શહેરા તાલુકાના ભેંસાલ ગામે મહાકાય મગર દેખાયો હોવાનો વીડિયો વાયરલ થયો હતો,ભેંસાલ ગામના રામદેવપીર મંદિર નજીક આવેલ તળાવ સામેના ખેતરમાં મહાકાય મગર આંટા ફેરા કરતો જોવા મળ્યો હતો,આ મગર દેખો દેતા સ્થાનિક યુવાનોએ વીડિયો બનાવી સોશિયલમાં વાયરલ કર્યો હતો અને અહીંથી પસાર થતાં લોકોને સાવચેત રહેવા યુવાનોએ અપીલ કરી હતી,જોકે વાયરલ વીડિયોમાં મગર આંટા ફેરા કરતો કરતો ખેતરના ચા