આજરોજ તા. 03/01/2026, શનિવારે સવારે 10 વાગે ધોળકા ખાતે શીઆ ઇસ્ના અશરી જમાત લીલેજપુર ધોળકા દ્વારા કાઝી ટેકરા ધોળકાથી હઝરત અલી ( રદિ.) ની વિલાદતના મુબારક પ્રસંગે એક શાનદાર જુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મોમીન ભાઈઓ જોડાયા હતા. આ જુલુસ ટાવર બજાર, અટલ સરોવરથી લીલેજપુર હુસેની ચોકમાં જઈ પૂર્ણ થયેલ હતું.