ધંધુકા: *રાજપુર ગામમાં તીન પત્તીનો જુગાર રમતા કુલ 11 ઈસમોને ઝડપી પાડતી ધોલેરા પોલીસ.*<nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=અમદાવાદ nis:value=અમદાવાદ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavad nis:value=amdavad nis:enabled=true nis:link/>
*રાજપુર ગામમાં તીન પત્તીનો જુગાર રમતા કુલ 11 ઈસમોને ઝડપી પાડતી ધોલેરા પોલીસ.* આજ રોજ રવિવારના સાંજના 6 વાગ્યાં મુજબ ધોલેરા પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન રાજપુર ગામ પાસે ખુલ્લા વાડામાં ગોળ કુંડાળું કરી જુગાર રમતા ઈસમો નરેશભાઈ ઉર્ફે કાળુભાઇ જેરામભાઈ પુનાણી ઉં.વ. 28 દેવરાજભાઇ સવશીભાઇ જાતે મકવાણા ઉં.વ. 38 ધનાભાઇ છનાભાઈ સરવૈયા ઉં. વ.32. ધંધુકા.