વાવ: સણવાલ પાનેસડા રોડ પરથી swift ગાડી માંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઝડપી પાડતી માવસરી પોલીસ..
માવસરી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ હકીકત બાતમીના આધારે સલવાલ પાનેસડા રોડ ઉપરથી એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી ગેરકાયદેસર ભારતીય વિદેશી દારૂ તથા બીયર બોટલ નંગ 657 કિંમત 2,54,338 નો દારૂનો જથ્થો તથા android મોબાઈલ ની કિંમત 10,000 તથા સ્વિફ્ટ ડિઝાયર ગાડી ની કિંમત ત્રણ લાખનું મળી કુલ મુદ્દા માલ 5,64,238 નો મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે