વાગરા: વાગરા ઓમ જવેલર્સમાં લૂંટ, વેપારીની આંખોમાં મરચું છાંટીને ચાર લાખથી વધુની દાગીનાની લૂંટ.
Vagra, Bharuch | May 19, 2025 મરચું છાંટી અને ચાર લાખ રૂપિયાથી વધુના દાગીના લૂંટીને ફરાર થઈ ગયો હતો.આ અચાનક બનેલી લૂંટની ઘટનાથી સમગ્ર બજાર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ભયના વાતાવરણ વચ્ચે વેપારીઓએ પોલીસને જાણ કરી હતી.આ ઘટનાની સીસીટીવી કૅમેરામાં કેદ થયેલી દૃશ્યો બહાર આવ્યા છે.