શહેરના સચિનમાં ફાયરિંગ વિથ હત્યાના બંને આરોપીઓનો પોલીસે જાહેરમાં કાઢ્યો વરઘોડો, ઘટનાનું રિ-કન્ટ્રક્શન કરાયું
Majura, Surat | Jul 23, 2025
સચિન વિસ્તારમાં બનેલી ફાયરિંગ વિથ હત્યાની ઘટનામાં ધરપકડ કરાયેલા વધુ બે આરોપીઓનું બુધવારે પોલીસે બપોરે સાડા બાર કલાકે...