મુન્દ્રા: મુંદરા પોર્ટમાં લિક્વીડ ટર્મિનલ પર ડીઝલ લીક થયા બાદ આગ ભભૂકી ઊઠી , લેવલ 3 ઈમરજન્સી મોકડ્રિલ યોજાઈ
Mundra, Kutch | Nov 24, 2025 મુંદરા પોર્ટમાં લિક્વીડ ટર્મિનલ પર ડીઝલ લીક થયા બાદ આગ ભભૂકી ઊઠી ૦૦૦૦૦૦ કચ્છ વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા : ઘાયલોની સારવાર માટે ગણતરીના કલાકમાં ઓન સાઇટ હોસ્પિટલ ઉભી કરાઇ ૦૦૦૦૦૦ જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા ઔદ્યોગિક સલામતી સ્વાસ્થ્ય અધિકારીશ્રીના સંકલનમાં મોકડ્રિલ યોજાઇ ૦૦૦૦૦૦ કચ્છના મુંદરા પોર્ટ ખાતે આજરોજ સવારે ૯.૦૦ કલાકે લીકવીડ ટર્