CM ભુપેન્દ્ર પટેલ વડનગરમાં તાનારીરી મહોત્સવ નો શુભારંભ કરાવ્યો, બે દિવસ ઉત્સવ ચાલશે <nis:link nis:type=tag nis:id=તાનારીરીમહોત્સવ nis:value=તાનારીરીમહોત્સવ nis:enabled=true nis:link/>
Mahesana City, Mahesana | Nov 22, 2025
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે તાના રીરી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે આ કાર્યક્રમનો શુભારંભ સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો છે આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા કલાપીની કોમપલીને તાનારીરી સંગીત કાર્યક્રમમાં જોડાયા બે દિવસના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન વાદન અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ થશે