તિલકવાડા: દેશભરના પ્રવાસીઓ માટે 'એકતા પ્રકાશપર્વ' બન્યું આકર્ષણ કેન્દ્ર. પ્રવાસીઓએ આપી માહિતી.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉવજણી પ્રસંગે એકતા નગર ખાતે તા. ૧૭ ઓક્ટોબરથી શરૂ થયેલ 'એકતા પ્રકાશપર્વ' તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૫ સુધી ચાલુ રહેશે. જ્યાં સમગ્ર એકતાનગર રંગબેરંગી લાઈટિંગ, લેસર શો અને કલાત્મક થીમ શણગારથી ઝગમગી ઉઠ્યું છે.