શહેરા તાલુકાના નવા ગુણેલી ગામે વિશ્વ હિંદુ પરિષદની પંચમહાલ વિભાગની વિસ્તૃત મળી હતી,જેમાં વિશ્વના સમસ્ત હિંદુ સમાજના હિત અને ઉત્થાન માટે કેન્દ્રીય બેઠક બાદ પંચમહાલ વિભાગમાં પરિષદની કાર્ય પ્રણાલી અને આગામી સમયના આયોજન અંગે ઊંડાણ પૂર્વક માર્ગદર્શન આપ્યું હતું,જેમાં વિવિધ આયામો દ્વારા સમાજ, રાષ્ટ્ર અને ધર્મના કાર્યોમાં સક્રિયતા વધારવા સંગઠન શક્તિને વધુ મજબૂત બના