મુળી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન મેઈન બજારમાં જીજે 13 એ એક્સ 3466 નંબર વાળા છોટા હાથી વાહનનો ચાલક જયેશભાઈ કમાભાઈ કીહલા ફૂલ સ્પીડમાં તથા ગફલત ભરી રીતે લોકોની જિંદગી જોગમાય તે પ્રકારે વાહન ચલાવતા હોય જેથી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી