ચોટીલા: ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમે થાનગઢ તાલુકાના ખાખરાળી ગામમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા
ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદાર થાંગધ ની સયુંકત ટીમ દ્વારા થાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન પર દરોડા પાડવામાં આવ્યા હતા અને 15 કુવાઓ પરથી રૂ. 10.80 લાખનો મુદ્દામાલ જપ્ત, 6 સામે કાર્યવાહી હાથ ધરી છે.આ દરોડામાં સરકારી સર્વે નંબર ૩૫૬ તેમજ ખાનગી સર્વે નંબર 358, 357, 359 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા 15 કુવાઓ શોધી કાઢવામાં આવ્યા હતા.દરોડા દરમિયાન, 120 મેટ્રિક ટન કોલસો, 15 ચરખી અને 15 બકેટ સહિત કુલ રૂ. 10,80,000 (દસ લાખ એંશી હજાર)નો મુદ્દ