સુબીર: જિલ્લામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪.૩૨ લાખથી વધુનો મુદ્દામાલ મુળ માલિકોને સોંપ્યો, પોલીસની પ્રશંસનીય કામગીરી
Subir, The Dangs | Jul 23, 2025
તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત કુલ મોબાઇલ ફોન નંગ – ૨૫, કિંમત રૂ.૪.૩૨ લાખથી વધુનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરતી...