ઉના: ઉના પોલીસે બળાત્કાર અને આપઘાતનુ દુષ્પ્રેરણ ના ગુન્હાના આરોપીને અટક કરી કાયદેસર ની કારયઁવાહી હાથ ધરી .
Una, Gir Somnath | Aug 6, 2025
ઉનાના ફારુક કરીમ જેઠવા નામના આરોપીએ મહીલાને લગ્ન કરવાની લાલચ આપી તેના પર બળાત્કાર કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા...