ધ્રાંગધ્રા: જસમતપુર ગામ નજીક નર્મદા કેનાલમાં પિતા પુત્ર બંને એક સાથે ડૂબ્યા હોવાની આશંકા, પાલિકા ફાયર ટીમ શોધખોળ ચાલુ
ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામ નજીક નર્મદા કેનાલમાં એક સાથે પિતા પુત્ર એ અગમ્ય કારણોસર કેનાલમાં જમ્પ મારી જીવન ટૂંકાવવાની માહિતી મળી રહી છે જેને લઈને ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરવામાં આવી છે..