સુરેન્દ્રનગર જિલ્લા તેમજ તાલુકા મથકે શનિવારે વર્ષની છેલ્લી લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફોજદારી તેમજ દીવાની પ્રકારના વિવિધ કેસો હાથ પર લેવામાં આવ્યા હતા અને કુલ 9557 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં સ્પેશિયલ સિટિંગ ના 2724 તેમજ 1048 પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.