તલોદમાં રેલવે ઓવરબ્રિજને લઈને ટ્રાફિક નિયમનન કરાવવા ચીફ ઓફિસરની બજારમાં નીકળી વાહનો-લારીઓ હટાવવા ચેતવણીતલોદ શહેરમાં રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ થતાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે તંત્ર દ્વારા સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે 04-12-2025ના રોજ જાહેરનામું બહાર પાડી તલોદમાંથી પસાર થતા નાના-મોટા વાહનો માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો આદેશ કર્યો છે. આ આદેશને ધ્યાનમાં રાખીને, તલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સવી સોની અને પ્રમુખ રમીલાબેન ચાવ