વડનગર: વડનગર બૌદ્ધ મોનેસ્ટરીમાં સાફ સફાઈનો અભાવ,તાળું લગાવેલું રહેતું હોવાથી પર્યટકોને હાલાકી #jansamasya
Vadnagar, Mahesana | Jun 7, 2025
વડનગરમાં આવેલ બૌદ્ધ મોનેસ્ટરીમાં છેલ્લા કેટલાક સમયથી સાફ સફાઈનો અભાવ હોવાથી ગંદકી જોવા મળી રહી છે તો મોટાભાગે મુખ્ય...