લોધીકા: ત્રણ અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ જગ્યાઓ પરથી દેશી દારૂ સાથે ઝડપી લેવાયા
Lodhika, Rajkot | Jun 20, 2025 ચોરાયેલા મોટરસાયકલ સાથે બે વ્યક્તિઓને પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડી કબજે કરવામાં આવેલ મોટરસાયકલ ની તપાસ કરતા ચોરી અંગેનું માલુમ પડતા બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી.