ઘોઘા સર્કલ ખાતે આવેલી ખાનગી કંપની દ્વારા એક્સ્પાયરી ડેટ વાળી બિસ્કિટ પાર્સલ કરાતા પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jan 15, 2026
ભાવનગર શહેરના ઘોઘા સર્કલ ખાતે આવેલી ખાનગી કંપની માંથી ઓનલાઈન બિસ્કીટ ઓર્ડર કરાયા હતા. જે ગ્રાહક દ્વારા ઓનલાઇન બિસ્કીટ ઓર્ડર કરાયા તેમાં એક્સપાયરી ડેટ વાળા બિસ્કીટ પાર્સલ કરવામાં આવતા ગ્રાહક દ્વારા કંપની સમક્ષ ફરિયાદ કરી પ્રતિક્રિયા આપી હતી.