મુળી: સરલા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરાઈ
મૂળી તાલુકાના સરલા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિધાર્થીઓને બંધારણ રચનાનો ઇતિહાસ અને મહાન વ્યક્તિત્વના યોગદાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ દરેક વિધાર્થીઓ બંધારણ અંગે જાગૃતતા આવે તેવા હેતુથી આ કાર્યક્રમ ઉજવાયું હતો.