કામ કરવા છતાં BLOને અધિકારીઓ ધમકી આપે છે, નોટિસ અને નોકરી જવાના ડરે ખુલીને કહી નહીં શકતા
Mahesana City, Mahesana | Nov 22, 2025
કોડીનાર માં શિક્ષકે એસઆઈઆર ની કામગીરીને લઈ આપઘાત કર્યાનો કિસ્સો બહાર આવ્યા બાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા ની કામગીરી કરી રહેલા બીએલઓને અધિકારીઓ દ્વારા કામગીરી પૂરી કરવા માટે દબાણ કરાતું હોવાનું છૂપો અવાજ બહાર આવી રહ્યો છે.કામ કરવા છતાં BLOને અધિકારીઓ ધમકી આપે છે, નોટિસ અને નોકરી જવાના ડરે ખુલીને કહી નહીં શકતા.