પાટણ વેરાવળ: ગીર સોમનાથમાં બે પોલીસ કર્મીઓને ડિસમીસ કરવા પોલીસવડાએ નોટીસ પાઠવતા ખળભળાટ
ગીર સોમનાથમાં બે પોલીસ કર્મીઓને ડિસમીસ કરવા પોલીસવડાએ નોટીસ પાઠવતા ખળભળાટગીર સોમનાથના સુત્રાપાડામાં બે વર્ષ પહેલા નોંધાયેલા દારૂની હેરાફેરીના કેસની ખાતાકીય તપાસમાં બે પોલીસકર્મીઓની સંડોવણી પુરવાર થતા જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ ફરજમાંથી કાયમી રૂખસદ (ડીસમીસ) કરવા નોટીસ આપતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.