ધરમપુર: નાની વહિયાળ ખાતે આજરોજ આમ આદમી પાર્ટી કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસમાંથી 500 થી વધુ કાર્યકર્તાઓ appમાં જોડાયા
બુધવારના 2 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ આજરોજ ધરમપુર ખાતે નાની વહિયાળ ગામ ખાતે આમ આદમી પાર્ટી નો કાર્યક્રમ નો આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપ અને કોંગ્રેસના ગઢમાં ગામડું પડ્યું છે.જેમાં 500 થી વધુ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જે બાબતે ચૈતરભાઈ વસાવા એ વિગત આપી છે.