કાંકરેજ: થરા સહકારી સંઘ ખાતે યુરિયા ખાતર માટે ખેડુતો ની ક્તારો લાગી
ઓગડ તાલુકાના થરા ખાતે યુરિયા ખાતર માટે આજે વહેલી સવારથી જ ખેડૂતોની ક્તારો અને પડાપડી થતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા જો કે ગુરૂવાર 11:00 કલાકે ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલમાં શિયાળો સિઝનમાં યુરિયા ખાતર ની જરૂરિયાત છે પરંતુ મળતું નથી તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યુરીયા ખાતર મળે તે માટે માંગ કરી હતી