ધ્રાંગધ્રા: આગણવાડીમાં મહિલા અંગે જાગૃતાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સુરક્ષા અને સરકાર દ્વારા મળતી સેવાઓથી માહિતગારકર્યા
ધ્રાંગધ્રા ના જુની મોચીવાડ વિસ્તારમાં આવેલી આંગણવાડી ખાતે મહિલા જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓને તેમના અધિકારો, સુરક્ષા અને સરકાર દ્વારા મળતી વિવિધ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.