ધારી: જીએમ ધામાણી સંકુલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું
Dhari, Amreli | Nov 29, 2025 ધારી ખાતે ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા ને ઉપસ્થિતિમાં કાર્યક્રમને ખુલો મેળવવામાં આવ્યો હતો આ પ્રસંગે બાળકો દ્વારા અનેક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ હતા ત્યારે તાલુકાના શાળાના અનેક બાળકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો..