ગોધરા: વડોદરા હાઈવે ગોન્દ્રા નજીક ST બસ પર યુવકે કરેલ હુમલા અંગે DySP બી. એલ. દેસાઈ અને બસ ડ્રાઈવરે માહિતી આપી
Godhra, Panch Mahals | Jul 17, 2025
ગોધરા વડોદરા હાઈવે ના લીલેસરા પાસે એસ ટી બસ ઉપર યુવક દ્વારા હુમલો કર્યો હોવાનો વિડીયો વાયરલ, ઉશ્કેરાયેલ યુવકે લાકડા ના...