તારીખ-૧૭/૧૨/૨૦૨૫ ને બુધવારના રોજ પી.જી.વી.સી.એલ જેસર પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા 66 કે.વી જેસર સબ-સ્ટેશનમાંથી નિકળતા 11 કે.વી. શાંતિનગર જ્યોતિગ્રામ હેઠળના છાપરીયાળી, ટોળ, સલડી, ચોટીલી, તાતણીયા, કરજાળા, કોબાડીયા અને ઈંટીયા ગામના ફિડરોમાં સવારના 9 વાગ્યા થી સાંજના 5 વાગ્યા સુધી સંપૂર્ણ વીજ પુરવઠો બંધ રેહશે પી.જી.વી.સી.એલ જેસર દ્વારા મેઇન્ટેનન્સ (સમારકામ) કામ પૂર્ણ થયે, એટલે પી.જી.વી.સી.એલ જેસર પેટા વિભાગીય કચેરીના માણસો સિવાય