આજે તારીખ 17/12/2025 બુધવારના રોજ સાંજે 4 કલાકે પ્રમુખ પદ ફરી ગ્રહણ કર્યુ.અગાઉ ભાજપ ની બહુમતી થતા ધર્મેશ કલાલ પ્રમુખ બન્યા હતા.સાત માસના ટૂંકા ગાળામાં ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા પ્રમુખ પદ છોડવુ પડ્યું હતું.મ્યુનિસિપલ એક્ટ મુજબ એક વર્ષની અંદર કોઈપણ જાત ની અવિશ્વાસની દરખાસ્ત લાવી ન શકાય જેથી ફરીથી પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ તરફે કોર્ટે ઐતિહાસિક નિર્ણય.