કાલોલ: પલાસા ગામના યુવાને ટેન્શનમાં આવી જઈ ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત. કાલોલ પોલીસે તપાસ શરૂ કરી
Kalol, Panch Mahals | Jul 21, 2025
કાલોલ તાલુકાના પલાસા ગામના નવા ફળિયામાં રહેતા દિલીપભાઈ મંગળભાઇ વણકર ઉ વ 35 ને નશો કરવાની ટેવ હોવાથી તેની પત્ની સાથે તેના...