ગોધરા: પંચામૃત ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લઈને દાણના ભાવમાં કિલોદીઠ 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો
Godhra, Panch Mahals | Jul 28, 2025
પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ આહીરે પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમના નેતૃત્વ હેઠળ પંચમહાલ, મહીસાગર અને...