સરકારી વિનયન વાણિજય અને વિજ્ઞાન કોલેજ, કાછલના વિદ્યાર્થીઓનું શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.,બામણિયા ખાતે આવેલ ઔદ્યોગિક સંસ્થાની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓને સુગર ફેક્ટરીમાં ખાંડનું ઉત્પાદન કઈ રીતે કરવામાં આવે છે જેની માહિતી આપવામાં આવી હતી.