વડોદરા પશ્ચિમ: લાપતા વિક્રમસિંહ ના પરિવારની ધીરજ ખૂટી: મૃતદેહ ન મળતા પૂતળુ બનાવી અગ્નિસંસ્કાર કર્યા
Vadodara West, Vadodara | Jul 14, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલો આજે રેસ્ક્યુ ઓપરેશન નો છઠ્ઠો દિવસ છ દિવસ વીત્યા છતાં વિક્રમ પઢિયારનો મૃતદેહ નથી મળ્યો આખરે...