જિલ્લામાં DY CM નાં હસ્તે 27,56 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે કલેકટર કચેરી અધિકારીઓની બેઠક યોજાઈ
Palanpur City, Banas Kantha | Nov 18, 2025
બનાસકાંઠા જિલ્લામાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના હસ્તે 27.56 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે આગામી 20 નવેમ્બરના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી બનાસકાંઠા આવશે અને 27.56 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે તેને લઈ અને આજે મંગળવારે બે કલાકે કલેક્ટર કચેરી ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને સુચારુ આયોજનને લઈ અને અધિકારીઓની બેઠક યોજાઈ હતી.