સીટી લાઈટ ખાતે આવેલા અનુવ્રત દ્વાર બ્રિજનો પિલરનો ભાગ જર્જરિત રહેતા આખરે તંત્ર કામગીરીમાં જોડાય,ગતરોજ મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા હતા, પિલરને કોર્ડન કરી કામગીરી કરવામાં આવી છે, કરોડો રૂપિયાનો બ્રિજ બનાવામાં આવ્યો હતો, પરંતુ ઘોર નિંદ્રામાં રહેલું તંત્ર આખરે જાગ્યું છે