અમદાવાદ શહેર: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો
આજે મંગળવારે બપોરે 12.15 વાગ્યાની આસપાસ રફતારના રાક્ષસ તથ્યને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો.રફતારના રાક્ષસ તથ્ય પટેલ સામે ચાર્જફ્રેમ દાખલ કરાઈ હતી.10થી વધુ ચાર્જફ્રેમની મુદત બાદ આખરે ચાર્જફ્રેમ દાખલ કરાયો હતો.3 અઠવાડિયામાં ચાર્જફ્રેમ કરવા SCનો હતો આદેશ.ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે કર્યો હતો અકસ્માત.ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના થયા હતા મોત.