ઉધનામાંથી ઝડપાયેલા 1500 કરોડના સાયબર ફ્રોડ મામલે વરાછા અને સહારા દરવાજાની RBL બેંકના 8 એમ્પ્લોય ની ધરપકડ
Majura, Surat | Jul 29, 2025
ઉધનામાંથી આંતરાષ્ટ્રીય 1500 કરોડના સાયબર ફ્રોડ મામલે RBL બેંકના મેનેજર સહિત આઠ બેંક અધિકારી - કર્મચારીઓની ધરપકડ કરી...