ટ્રિપલ હત્યાં કેસ મામલે પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી નાર્કોટેસ્ટની માંગ કરી, ભાવનગરની ચકચારી ટ્રિપલ હત્યાં કેસ મામલે વધુ ખુલાસા અને તપાસ અર્થે પોલીસ દ્વારા આરોપી શૈલેષ ખાંભલાને કોર્ટ સમક્ષ રજૂ કરી નાર્કોટેસ્ટની માંગ કરી હતી. જોકે આરોપીએ ટેસ્ટ માટે ના કહેતા કોર્ટ દ્વારા બુધવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે.