હિંમતનગર: ભાજપ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સાંસદ જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મૂક્યું:સાંસદ શોભનાબેને આપી પ્રતિક્રિયા
ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે હિંમતનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયાના જનસંપર્ક કાર્યાલયને પણ ખુલ્લું મૂક્યું હતું,ધારાસભ્યો,ભાજપ સંગઠન પ્રમુખ અને ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં ગૌ માતા પૂજન કરીને કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું જોકે આ સમગ્ર બાબતે સાંસદ શોભનાબેને 4:30 કલાકે આપી પ્રતિક્રિયા