લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવા મામલે મોઢવાણા ગામના 55 વર્ષના ભરતભાઈ રાયસિંગભાઈ લીલાપરા વિરુધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે અંગેનો કેસ તાજેતરમાં સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા સુરેન્દ્રનગર કોર્ટે આરોપી ભરતભાઇ લીલાપરા ને 20 વર્ષની કેદની સજા તેમજ રૂપિયા 20 હજારનો દંડ ફટકાર્યો હતો.