સુરત : વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન સુરત સ્થિત વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા બાજીગૌરી ઓપન એર થિયેટર ખાતે યોજાયેલા આ સમારોહમાં વિદ્યાર્થીઓ, વાલીજનો તથા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે બિહારના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુનિવર્સિટીના વિદ્યાર.